શરદ પૂનમ મહા રાસ ઉત્સવ

શરદ પૂર્ણિમા – રાશોત્સવ પુષ્ટિમાર્ગ ના પ્રમુખ ઉત્સવો માં માનવામાં આવે છે.  આ ઉત્સવ એ જીવ નું પરમાત્મા ના સાથે ના મિલન નો ઉત્સવ છે.  પુષ્ટિમાર્ગ શરદ પૂનમ મહારાસ શ્રી ક્રુષ્ણ લીલા કથા, શરદ પૂર્ણિમા શ્રીનાથજી સેવા ક્રમ, શરદ પૂનમ મહારાસ કીર્તન પદ, રાશોત્સવ, શરદોત્સવ ની જાણકારી.

તિથી  : આસો સુદ પૂનમ

શરદ પૂનમ પર મહારાસ થયો છે. પણ કેવી રીતે થયો?, કયા થયો ?, સમગ્ર લીલા શું છે ?, લઘુરાસ શું છે ?, મહારાસ શું છે ?.

આ પ્રશ્નો ના ઉત્તર સમજવાની કોશિશ કરીએ. આ ઉત્તરો માં પુષ્ટિમાર્ગ ના અમુક મુખ્ય નિધિ સ્વરૂપ ની લીલા જોડયેલી છે.

શ્રી ક્રુષ્ણ મહારાસ લીલા :

ગોપીજન ના પરમ ફળ સ્વરૂપ પ્રભુ શ્રી ક્રુષ્ણ એ એમના મહારાસ નો મનોરથ પૂર્ણ કર્યો છે. સ્વયં આપના સાનિધ્ય ની કૃપા એમના પર વરસાવી છે. આ સમગ્ર મહારાસ લીલા નો આરંભ એમ થાય છે.  કે સર્વ પ્રથમ પ્રભુ શ્રી ક્રુષ્ણ કોટિ કંદર્પ લાવણ્ય યુક્ત સ્વરૂપ શ્રી મદન મોહન જી  બનીને આસો સુદ આઠમ પર ઘના વન માં સર્વ પ્રથમ વખત વેણુનાદ કર્યો.

ત્યારે બધી ગોપીયો સુધ બુધ ખોઈ ને પોતાનું લૌકિક છોડી અલૌકિક પરમ ફળ સ્વરૂપ પ્રભુ શ્રી ક્રુષ્ણ ની તરફ ઘના વન માં આવે છે.  ત્યાં ગોપીયો ના પ્રશ્ન, ઉપદેશ અને પ્રણય ગીત થાય છે.     

પછી આસો સુદ અગયારસ એ પ્રભુ શ્રી ક્રુષ્ણ શ્રી કલ્યાણરાઈજી સ્વરૂપ થી ગોપીજનો સાથે લઘુરાસ લીલા કરે છે.   ” દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો

ત્યાર બાદ આસો સુદ ચૌદસ એ પ્રભુ  શ્રી વિઠ્ઠલનાથજી  ગોપીયો ના પ્રશ્ન ના ઉત્તર આપે છે.

ત્યાર બાદ આસો સુદ પૂનમ – શરદ પૂર્ણિમા પર પ્રભુ શ્રી ક્રુષ્ણ સમગ્ર ગોકુલ ના ચંદ્રમા  શ્રી ગોકુલ ચંદ્રમાંજી   (ચાંદ બાબા) સ્વરૂપ થી ગોપીજન સાથે મહારાસ લીલા રચે છે.

આ રીતે બહુજ રસપ્રદ, મધુર, મનમોહક પ્રભુ ની લીલા મહારાસ લીલા ના આ ઉત્સવ શરદોત્સવ ના રૂપે બહુજ આનંદ ઉલ્લાસ સાથે સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ માં ઉજવાય છે.

નિધિ સ્વરૂપ ની લીલા ભાવના, સ્વરૂપ દર્શન, પ્રાકટ્ય પ્રસંગ, સમગ્ર ઇતિહાસ અને આજ ના સમય ની જાણકારી વાંચન માટે નીચે આપેલ ઈ-બૂક જુઓ.

Nidhi swaroop pushtimarg information

આ બૂક અમારા ગધ્ય સાહિત્ય માં પણ ઉપલબ્ધ છે.

શરદ પૂનમ ના પદ, રાસ ના પદ, નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.

Nav Vilas Vijya Dashmi Sharad Purnima ke pad

એવં અમારા પધ્ય સાહિત્ય સેકશન માં થી પણ પ્રાપ્ય છે.

શ્રીનાથજી દર્શન –  શરદ પૂનમ 

श्रीनाथजी दर्शन शरद पूर्णिमा

आश्विन शुक्ल पूर्णिमा को शरद का श्रृंगार श्वेत एवं सुनहरी ज़री के वस्त्र मुकुट एवं आभरण हीरा मोती के धराये जाते हैं | एवं स्वामिनीजी के भाव से शरद की सज्जा की जाती है | महारास के चित्रांकन की पिछवाई धरी जाती है |

आज प्रभु को नियम का रास का चौथा मुकुट-काछनी का श्रृंगार धराया जाता है | आज के वस्त्र श्रृंगार सर्व सखियों के अद्भुत भावों से धराये जाते हैं |

मेघश्याम चोली यमुनाजी के भाव से, ऊपर की रूपहरी ज़री की काछनी स्वामिनीजी के भाव से, नीचे की सुनहरी ज़री की काछनी चन्द्रावलीजी के भाव से, सूथन कुमारिकाजी के भाव से एवं लाल पीताम्बर (रास-पटका) अनुराग भावरूप ललिताजी के भाव से धराया जाता है |

आज प्रभु को पीठिका पर रूपहरी ज़री का दत्तु ओढाया जाता है |

सभी द्वार में हल्दी से डेली बनाई जाती है ,आसापाला के पत्तो की बन्दर वाल बांधी जाती है।चंदन ,आंवला, फुलेल से अभ्यंग होव।

साज :-  “द्वे द्वे गोपी बीच बीच माधौ” अर्थात दो गोपियों के बीच माधव श्री कृष्ण खड़े शरद-रास कर रहें हैं  | ऐसी महारासलीला के अद्भुत चित्रांकन से सुसज्जित पिछवाई आज श्रीजी में धरायी जाती है | गादी, तकिया और चरणचौकी पर सफेद लट्ठा की बिछावट की जाती है |

वस्त्र:- छोटी काछनी व सुथन सुनहरी जरी की।बड़ी काछनी रूपहरी। चोली मेघ स्याम दरियाई(रेशम)की।पीताम्बर लाल दरियाई को।ठाड़े वस्त्र सफ़ेद डोरिया के ।पिछवाई चित्राम की महारास के भाव की। पीठक पे जरी को रूपहरी दत्तू ओढ़े। मंगला में स्वेत उपरना धरावे। आज चोटीजी नहीं आवे। गादी तकिया सब सफेद लट्ठा के।

आभरण:- सब उत्सव के।हीरा की प्रधानता चोटिजी।मुकूट टोपी हीरा की।चोटी जी नहीं आवे।वेणु वेत्र हीरा के।। आरसी श्रृंगार में चार झाड़ की, राजभोग में शरद की डाड़ी की। पट उत्सव को गोटी जड़ाऊ।हीरा को चौखटा आवे।

सामग्री:- मानोर के नग को ,दूध घर की केसर यक्त बासोदि की हाडी। रसोई में केसर युक्त पेठा, मीठी सेव,स्याम खटाई, कचहरिया आदि।

विशेष:- आनोसर में सफेदी बिछे। बीच मे सांगामची पधरानी। पटिया पे आनोसर भोग आवे। भोग में फैनी,गुजिया,कचोरी,दही बड़ा,दूध घर को साज(बासोदि,पेड़ा, बर्फी,खट्टे-मीठे दही, दूध पूड़ी आदि),शाग घर की सामग्री,सभी तरह के फल, तले मेवा आदी।

मंगला – मान लाग्यो गिरधर गावे

राजभोग – बन्यो रास मण्डल

आरती – वृंदावन अद्भुत नभ देखियन

शयन – पूरी पुरन मासी, श्याम सजनी शरद रजनी, 

           मण्डल मद रंग भरे, लाल संग रास रंग, 

           बन्यो मोर मुकुट, श्याम नवल नवल बधु, 

           निर्तत रास रंगा, खेलत रास रसिक नागर, 

           ऐ रैन रीझी हो प्यारे, बन्सी बट के निकट, 

           शरद सुहाई हो ज़ामिन, राजत रंग भीनी

और भी केदारो-बिहाग के पद गावे। मान व पोढवे के पद नहीं होवे ।

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management |