ગદ્ય સાહિત્ય :
ગદ્ય સાહિત્ય ની અંદર ચાર વેદ અને સત્સંગ કરવા માટે અહીં પુષ્ટિમાર્ગના ગ્રંથો વાંચી શકાય છે. હવે મુસાફરી કરતી વખતે અપૂરતા સત્સંગની કોઈ સમસ્યા રહી શકશે નઇ. સત્સંગ કરવા માટે પુસ્તક સાથે રાખવાની જરૂર નથી. હવે તમે વ્રજદ્વારમાં તમામ ગ્રંથો વાંચી શકો છો.

ગ્રંથ સાહિત્ય :
શ્રી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ અંગ્રેજી ગુજરાતી ભાવાર્થ સહ
નિધિ સ્વરૂપ
નિધિ સ્વરૂપ ની લીલા ભાવના, સ્વરૂપ ભાવના
શ્રી મહાપ્રભુજી ના સમય માં થયેલ પ્રસંગ અને આ સમયે કયા સ્થાને બિરાજે છે ની
જાણકારી
પુષ્ટિમાર્ગ આચાર્ય
આચાર્ય ના જીવન ચરિત્ર નું સૂક્ષ્મ દર્શન
આઠ સમા : પ્રભુ ના આઠ સમા ના દર્શન નો ભાવ ,
૮૪ બેઠકજી નું ચરિત્ર દર્શન
૪૧ શિક્ષા પત્ર પુષ્તક
શ્રીમદ ગીતા હિન્દી
શ્રીમદ ગીતા અંગ્રેજી
શ્રીમદ ભાગવત ભાગ ૧
શ્રીમદ ભાગવત ભાગ ૨
વલ્લભાયન માધુર્ય કાવ્ય
શ્રી ગોકુલેશ હાસ્યામૃત
પુષ્ટિ કલ્પવૃક્ષ
પુષ્ટિમાર્ગ સેવા પ્રકાશ
ભાવ ભાવના

વેદ
યજુર્વેદ
સામવેદ
અથર્વ વેદ ભાગ ૧
અથર્વ વેદ ભાગ ૨
ઋગવેદ ભાગ ૧
ઋગવેદ ભાગ ૨
