શ્રી મહાપ્રભુજી ઉત્સવ
પુષ્ટિમાર્ગ સંસ્થાપક , શ્રી ક્રુષ્ણ ના વદનાવતાર જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પ્રાકટ્ય ઉત્સવ સેવા ક્રમ, માહત્મ્ય , બધાઈ કે પદ .
ત્યારે જુગલ જોડી સરકારે તે અગ્નિપુંજમાંથી પ્રગટ થયેલા સ્વરૂપને કહ્યું કે, “તમે તો અમારા બંનેના પ્રિય છો, વહાલા છો,
તમે અમારા વલ્લભ છો…
આમ, કંઈક આ રીતે શ્રી વલ્લભ મહાપ્રભુજીનું નિત્ય લીલામાં પ્રાકટ્ય થયું.
એ સમયે શ્રી વલ્લભે યુગલ સ્વરૂપ ને નમન કરી અષ્ટાક્ષર મહામંત્ર ની રચના કરી
“શ્રી (સ્વામીનીજી) કૃષ્ણઃ (પ્રભુ) શરણં મમ”
શ્રીનાથજી એ શ્રાવણ સુદ પાંચમ ને દિવસે ઊર્ધ્વ ભુજા નું દર્શન વ્રજવાસી ને કરાવ્યું હતું. પછી 69 વર્ષ સુધી ભુજાનો પૂજન નો ક્રમ રહ્યો. પછી આ દિવસે જ્યારે શ્રી મહાપ્રભુજી નો ભૂતલ પર પ્રાદુર્ભાવ થયો ત્યારે શ્રીનાથજી એ આપના મુખારવિંદ ના દર્શન વ્રજવાસી ને કરાવ્યા.
શ્રી મહાપ્રભુજી ના જીવન ચરિત્ર ના સૂક્ષ્મ દર્શન કરવા હેતુ નીચે આપેલ ઈ-બૂક વાંચો.
શ્રી મહાપ્રભુજી ની વધાઈ ના કીર્તન પદ નીચે આપેલ ઈ-બૂક માં છે.