કુંજ અગ્યારસ

કુંજ અગ્યારસ પુષ્ટિમાર્ગ ભાવ, કુંજન મે હોરી, કુંજ એકાદશી ના કીર્તન, શ્રી ક્રુષ્ણ કુંજ હોરી લીલા, શ્રીનાથજી કુંજ અગ્યારસ દર્શન, સેવા ક્રમ.

ડોલ ના પદ આજથી ગાવાના પ્રારંભ થશે. આજથી પ્રભુ ને અતિ ભારે ખેલ આરંભ થશે.

તિથી  : ફાગણ સુદ અગ્યારસ

કુંજ માં હોરી  :

કુંજનો એક અર્થ એ છે કે એવું નાનું સ્થળ જે બધી બાજુથી લતાઓથી ઘેરાયેલું હોય. બીજો અર્થ એ પણ હોઈ શકે છે કે બે વૃક્ષો વચ્ચેનું એવું સ્થળ જ્યાં ડાળીઓ અને શાખાઓથી ઘેરાયેલું નાનું સ્થળ હોય. આ અંદરનું સ્થળ ઘાસથી આચ્છાદિત મુલાયમ સ્થળ હોય છે જ્યાં નાનું જૂથ અંદર જઈ શકે. વિવિધ પ્રકારની કુંજ હોય છે, પરંતુ તેમાંથી એક પ્રકાર આ છે.

હોળી રમવાના 40 દિવસોમાં, પ્રભુ હોળી રમવાનું આરંભ નંદગામથી કરીને પછી ગોકુળ, બરસાનાની ગલીઓમાં, પછી યમુના કિનારે, ગિરિરાજજીની તળેટીમાં અને પછી બગીચામાં હોળી રમે છે. પછી આજથી પ્રભુની કુંજ લીલાનો આરંભ થાય છે. આજથી પ્રભુ પરિકર સાથે કુંજમાં હોળી રમવા પધારે છે.

ચાર યુથોની સ્વામિનીજીની સેવા આરંભ થાય છે. ગોપીઓ વન-ઉપવનમાં કુંજનું નિર્માણ કરે છે. પછી યુગલ સરકારને પધરાવીને હોળી રમવાનું થાય છે. ભારી હોળી ખેલ  આરંભ થાય છે. આ કારણે આ ઉત્સવને કુંજ એકાદશી કહેવાય છે.

कुंज एकादशी होली खेल व्रज

શ્રીનાથજી દર્શન – કુંજ અગ્યારસ 

कुंज एकादशी होली खेल व्रज
कुंज एकादशी होली खेल व्रज

डेल्ही मंढे,बंदरवाल बंधे।जमनाजल की झारीजी आवे।थाली की आरती ।गद्दल,रजाई हरे साटन के।

वस्त्र:- छोटी काछनी,सुथन,गाती को पटका ये सब केसरी चोखाना के,रूपहरी किनारी के।बड़ी काछनी,चोली चोवा की,सुनहरी किनारी की।ठाड़े वस्त्र स्वेत लट्ठा के।पिछवाईश्रृंगार में कुञ्ज के भाव की,राजभोग में स्वेत मलमल की।

आभरण:- सब फागुन के।मीना मोती सोना के मिलमा आवे।बनमाला को श्रृंगार।श्रीकर्णमें मयूराकृत कुंडल आवे।श्रृंगार में मीना को मुकुट व राजभोग में फूल को धरावे।वेणु वेत्र सोना के बटदार।आरसी बड़ी डंडी की।

राजभोग में कुञ्ज बंधे।मुकुट बदले।नवनीतप्रियाजी श्रीजी के गोद में बिराजे।खेल भारी होव।दाढ़ी पे पांच बिंदी लगे।पोटली से गुलाल उड़े।पिछवाई गुलाल से पूरी रंगे, अबीर से चिड़िया मंढे।चार बीड़ा की सिकोरी आवे।सभी समय एक एक माला आवे।

आरती में मुकुट नयो आवे।एक वेत्र श्रीहस्त में ठाडो धरावे।वेणुजी फेट में धरावे।

आरती पीछे आभरण,दोनों काछनी,मुकुट,टोपी,पटका बड़ो करनो।चोवा को घेरदार ,गोल पाग,लाल तनी धरावे।छेड़ान के श्रृंगार होवे।लूम तुर्रा सुनहरी।

आज से प्रभु के समक्ष गुसाइजी की अष्टपदी के स्थान पर डोल के पद गाए जाएंगे |

मंगला – रविजा तट कुंजन में गिरधर 

राजभोग – ते लालन को मन हर्यो, 

            – डोल मदन गोपाल अद्भुत डोल बनी, 

            – डोल झुलत हैं पिय लाल बिहारी 

आरती   – हो हो होरी बेन मध गावे श्याम 

शयन – डोल चंदन को झुलत हलधरबीर

Seva Kram courtesy: Shrinathji Temple Nathdwara Management | 

વસંત પંચમી કે પદ, હોરી દંડા રોપણ કે પદ, કુંજ એકાદશી કે પદ, શ્રી ગૂસાઈજી ની અષ્ટપદી, ડોલ કે પદ, હોળી ખેલ ના 40 દિવસ દરમિયાન નિત્ય સેવા ના કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં છે.

Vasant Nitya Seva Kirtan

જે અમારા પધ્ય સાહિત્ય શેકશન માં અવેલેબલ છે.