પવિત્રા બારસ

પવિત્રા બારસ પુષ્ટિમાર્ગ સ્થાપના દિવસ, ઉત્સવ સાથે જોડાયેલ ભાવ, ગુરુ ને પવિત્રા ધરવા, શ્રીનાથજી સેવા ક્રમ, વાર્તા પ્રસંગ ની જાણકારી

પવિત્રા બારસ વાર્તા પ્રસંગ  :

પવિત્રા એકાદશી ની રાત્રિ એ જ્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી ની મધ્ય સંવાદ થઈ રહ્યા હતા. ત્યારે ત્યાં નજીક શ્રી દામોદર દાસ હરસાનીજી સૂઈ રહ્યા હતા. સંવાદ થી એમની નિંદ્રા દૂર થઈ. એઓ આ સંવાદ સાંભડી રહ્યા હતા. મહાપ્રભુજી પ્રત્યે ની અનંત શ્રદ્ધા હોવાથી તેઓ  જાગ્યા નહીં.  જ્યારે સંવાદ પશ્ચાત ઠાકોરજી અંતરધ્યાન થયા.

पवित्रा बारस माहात्म्य , पवित्रा बारस वार्ता प्रसंग

શ્રી વલ્લભ એ હરસાની જી ને પ્રશ્ન પૂછ્યો “દમલા ! કછુ સુનિયો ?” ત્યારે હરસાનીજી વિસ્તાર માં જાણવા હેતુ તથા ગુરુ ની મહત્તા નું ઉદાહરણ સ્થાપવા માટે કહ્યું”સુનીઓ તો સહી પર સમજ્યો નહીં”. અહી શીખવા યોગ્ય ભાવ એ છે કે સેવક ગુરુ થી મોટો ના હોય. પ્રભુ ની સાથે જોડાયેલ આંતરિક અને ગૂઢ ભાવ માત્ર ને માત્ર ગુરુ ના સાનિધ્ય માં રહીને જ શીખી સકાય છે.

ત્યારે મહાપ્રભુજી એ વિસ્તાર માં સમજાવ્યું. બીજા દિવસે શ્રાવણ સુદ બારસ એ મહાપ્રભુજી એ દામોદર દાસજી ને યમુનાજી માં સ્નાન કરી આવવા કહ્યું. જ્યારે દમલાજી સ્નાન કરીને આવ્યા. પછી શ્રી મહાપ્રભુજી એ સર્વ પ્રથમ બ્રમ્હ સંબંધ દમલાજી ને આપ્યું. હરસાનીજી સર્વ પ્રથમ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ બન્યા. પછી શ્રી મહાપ્રભુજી એ આજ્ઞા કરી “દમલા ! યહ માર્ગ મેને તેરે લિએ પ્રકટ કિયો હૈ.” દમલાજી બધા વૈષ્ણવો ના પ્રતિનિધિ છે. તેથી જાણી  શકાય કે આ માર્ગ વૈષ્ણવન  નો  છે.

पवित्रा बारस माहात्म्य , पवित्रा बारस वार्ता प्रसंग , ब्रम्ह संबंध

આવી રીતે શ્રી મહાપ્રભુજી એ પુષ્ટિમાર્ગ ની સ્થાપના કરી. આ કારણ થી આજના દિવસ ને સમગ્ર પુષ્ટિ શ્રુષ્ટી માટે મહત્વ પૂર્ણ દિવસ છે.

ત્યાર બાદ મહાપ્રભુજી એ હરસાનીજી ને આજ્ઞા કરી “હવે હું જે કહી રહ્યો છું. એ અક્ષર – અક્ષર પ્રભુ ની આજ્ઞા છે.  આવી રીતે શ્રી મહાપ્રભુજી એ ‘સિધ્ધાંત રહષ્ય‘ ગ્રંથ ની રચના કરી અને દમલાજી ને સમજાવ્યું.

સિદ્ધાંત રહષ્ય ગ્રંથ અમારા પ્લેટફોર્મ ના નિત્ય નિયમ શેકશન માં અવેલેબલ છે. લિન્ક નીચે મુજબ છે.

गुरु को पवित्रा धराए 

आज पुष्टिमार्ग की स्थापना का दिवस के रूप मे पुष्टि श्रुष्टी के लिए महत्व पूर्ण दिवस है | महाप्रभुजी हम सब के गुरु बने |

इस लिए आज पुष्टिमार्ग मे गुरु के पूजन के रूप मे मनाया जाता है | आज के दिन सभी वैष्णवन को सेवा मे ठाकुरजी को पवित्रा धरने के पश्चात अपने गुरु को पवित्रा धरने अवश्य जाना चाहिए | हमे ब्रम्ह संबंध देने वाले गुरु को पवित्रा धरे, यथा शक्ति भेट धरे | दनवत प्रणाम करे |

श्रीनाथजी दर्शन | पवित्रा बारस 

पवित्रा बारस माहात्म्य , पवित्रा बारस वार्ता प्रसंग , ब्रम्ह संबंध

साज : आज श्रीजी में सफेद रंग की मलमल की धोरेवाली (थोड़े-थोड़े अंतर से रुपहली ज़री लगायी हुई) सुनहरी ज़री की हांशिया (किनारी) वाली पिछवाई धरायी जाती है | पिछवाई में सात स्वरूप श्री महाप्रभुजी श्रीजी को पवित्रा धरा रहे हैं |

एवं श्री गुसाई जी मोरछल की सेवा कर रहे हैं | ऐसा सुन्दर चित्रांकन किया गया है | गादी और तकिया के ऊपर सफेद बिछावट की जाती है | तथा स्वर्ण की रत्नजड़ित चरणचौकी के ऊपर हरी मखमल मढ़ी हुई होती है |

पीठिका के ऊपर व इसी प्रकार से पिछवाई के ऊपर रेशम के रंग-बिरंगे पवित्रा धराये जाते हैं |

वस्त्र: पिछेड़ा गुलाबी,रूपहरी किनारी को।श्रीमस्तक पे गुलाबी छज्जेदार पाग।ठाड़े वस्त्र हरे।पिछवाई चितराम की,सप्त स्वरूप की,पवित्रा धारण की।

आभरण: सब पन्ना के। श्रृंगार मध्य से दो आगुल ऊपर।एक कली की माला आवे।कर्ण फूल चार पन्ना के।श्रीमस्तक पे चमकनी चन्द्रिका पन्ना वाली।वेणु वेत्र पन्ना के,एक सोना को।पट गुलाबी,गोटी सोना की छोटी।आरसी श्रृंगार में लाल मखमल की,राजभोग में सोना के डाँड़ी की।

आज गुरु कु पवित्रा धरावे।

सायं पवित्रा के हिंडोलाना में झूले।

अन्य सब नित्य क्रम।

मंगला – फ्रेंख पर्यंक शयनं 

राजभोग – सब ग्वाल नाचे गोपी गावे 

हिंडोरा – आई आई सकल ब्रज नार,  झूलत है भामिनी हिंडोरे, कमल नयन प्यारो, झूलत श्री गोपाल, 

शयन – हों बल बल तिही काल गोपाल

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | 

Like 1