વામન જયંતી

વામન જયંતી – વામન દ્વાદશી પુષ્ટિમાર્ગ ભાવ, વામન અવતાર પુષ્ટિલીલા કથા, શ્રીનાથજી સેવ ક્રમ, વામન જયંતી કે પદ, માહત્મ્ય, શ્રીનાથજી દર્શન.

તિથી : ભાદરવા સુદ બારસ

શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંથી ચાર અવતારોને વિશેષ મહત્વ આપ્યું છે:

  • નૃસિંહ અવતાર
  • વામન અવતાર
  • રામ અવતાર
  • કૃષ્ણ અવતાર

આ અવતારોના કાર્યોમાં પ્રભુએ પોતાના નિસાધન ભક્તો પર અપાર કૃપા વરસાવી છે. ‘કૃપા’નો એક અર્થ ‘પુષ્ટિ’ પણ છે.

એટલે પુષ્ટિમાર્ગમાં, આ ચાર અવતારોના પ્રગટ્ય ઉત્સવને આ ચાર જયંતીઓમાં ઉપવાસની પરંપરા છે.

ઉપવાસ કરવાનું મુખ્ય કારણ એ છે કે આ ઉત્સવ પર પ્રભુ આપણી વચ્ચે પધારે છે, અને આપણે પ્રભુના દર્શન કરવા આપની સમક્ષ જઈએ છીએ. આપની સમક્ષ હોવાની  પહેલાં, આપણે ઉપવાસ કરીને આંતરિક શુદ્ધિ કરીને પ્રભુની સમક્ષ હોઈએ છીએ.

લોકોના મનમાં એવું વિચાર છે કે જે મરી ગયા હોય તેમની જયંતી ઉજવાય છે, પરંતુ શાસ્ત્રમાં આવું ક્યાંય વર્ણન નથી. ‘જયંત’ શબ્દનો અર્થ એ છે જે હંમેશા વિજયી રહે છે, એટલે જ ભગવાન વિષ્ણુનું એક નામ ‘જયંત’ છે.

સ્કંદ પુરાણમાં જયંતીની વ્યાખ્યા આવે છે કે જે તિથિ જય અને પુણ્ય આપનારી હોય તેને જયંતી કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જે તિથિએ બધા ગ્રહોની સ્થિતિ ઉચ્ચતમ હોય, તે તિથિને જયંતી કહેવાય છે. કોઈ સામાન્ય માનવીની જયંતી નથી હોતી.

Source : Ved Education

શ્રી વામન અવતાર પુષ્ટિ લીલા 

વામન લીલામાં, પ્રભુની વાતો છે કે જે પર તેની કૃપા થાય છે, તેનો ધન છીનવું છુ. માનવ યોનિમાં જન્મ મળ્યા પછી, જો કુલીનતા, કર્મ, અવસ્થા, રૂપ, વિદ્યા, ઐશ્વર્ય અને ધનનો ઘમંડ ન હોય, તો સમજવું જોઈએ કે તેના પર મારી વધારે કૃપા છે.

બલી રાજા, અસુર કુલમાં જન્મ લેવા પછી પણ એનામાં સહેજ પણ અસુરા આવેશ ન હતો. તે હંમેશા ધર્મને પારાયણ રહ્યો. તેમની પાસે પૃથ્વી, સ્વર્ગ અને પાતાળના ત્રણો લોકનું આધિપત્ય હતું. જ્યારે તેમને અહંકારનો ભાવ પ્રકટ થયો, પ્રભુને તેમના ભક્તોનો મદ બહુ પ્રિય ન હતો.

પ્રભુને વામન અવતાર ધારણ કર્યો. જ્યારે છલથી બલી રાજા પાસે દાન માંગ્યુ, ત્યારે ગુરુની સલાહ પણ ન માની. પરંતુ તેમના ધર્મનુ પાલન કર્યુ. ધર્મો રક્ષતિ રક્ષિત:. એમને એવો ભાવ રાખ્યો કે જેમનો યજ્ઞ કરી રહ્યો છું. એ સ્વયં અહી છલ કરવા પધાર્યા છે એમા તો બઉ મોટી કૃપા ની વાત છે.

વામન જયંતી

પ્રભુને પૃથ્વી અને સ્વર્ગનો વૈભવ સમગ્ર પ્રભુ વામનને દાનમાં આપ્યુ. તે સ્વયં નિસાધન બન્યા. તેમની આત્મનિવેદન ભક્તિથી પ્રભુ પ્રસન્ન થયા. ત્યારે પ્રભુએ તેમના પર ખૂબ કૃપા વરસાવી . તેને ચિરંજીવી બનાવ્યો. મહાપ્રલયમાં પણ તેને રક્ષણ આપવાનું વચન આપ્યુ.

આવતા જન્મમાં તેને ઇંદ્રાસનનો વર આપ્યો. સ્વયં તેમના પર કૃપા કરવા સાનિધ્ય પ્રદાન કર્યું. જ્યારે પ્રભુ તેના નિસાધન ભક્તો પર કૃપા કરે છે, તે આપની પુષ્ટિની લીલા છે. આ કારણે પ્રભુનો વામન અવતાર પુષ્ટિમાર્ગમાં વિશેષ મહત્વ ધરાવે છે.

વામન જયંતી

શ્રીનાથજી દર્શન – વામન જયંતી 

વામન જયંતી

मंगला दर्शन के पश्चात प्रभु को चन्दन, आवंला, एवं फुलेल (सुगन्धित तेल) से अभ्यंग (स्नान) कराया जाता है | वामन जयंती के अवसर पर नाथद्वारा मे दो राजभोग दर्शन होते है |

प्रथम राजभोग दर्शन में लगभग बारह बजे के आसपास अभिजित नक्षत्र में श्रीजी के साथ विराजित श्री सालिग्रामजी को पंचामृत स्नान कराया जाता है | एवं दर्शन के उपरांत उनको अभ्यंग, तिलक-अक्षत किया जाता है | और श्रीजी के समक्ष उत्सव भोग रखे जाते हैं |

कई बार एकादशी का क्षय होकर वामन द्वादशी होती है | जभी भी यह अवसर आए तब एकादशी के स्थान पर वामन द्वादशी आए तब वैसे तो दान एकादशी  पर प्रभु को अभ्यंग स्नान नहीं होता | परंतु एकादशी का क्षय होने वामन द्वादशी पर  अभ्यंग स्नान का क्रम , दो राजभोग का क्रम , शालिग्राम जी का पंचामृत क्रम आज ही के दिन किया जाता है |

परंतु उस अवसर मे शृंगार क्रम  दान एकादशी का होता है | और अगले दिन माने त्रयोदशी के दिन  वामन जयंती के शृंगार का क्रम निर्धारित है |

।। वामन द्वादसी के श्रृंगार।।

साज : – श्रीजी में आज लाल दरियाई की बड़े लप्पा की सुनहरी ज़री की तुईलैस के हांशिया (किनारी) वाली (जन्माष्टमी वाली) पिछवाई धरायी जाती है | गादी, तकिया एवं चरणचौकी पर सफेद बिछावट की जाती है |

वस्त्र :-  धोती,पटका, कूल्हे केसरी मलमल के।पटका गाती को धरावे।ठाड़े वस्त्र स्वेत मलमल के।पिछवाई लाल सुनहरी किनारी की,जन्माष्टमी वाली।

आभरण:- सब नित्य के हीरा के।मध्य के श्रृंगार।कली, कस्तूरी आदी सब माला आवे।श्रीमस्तक पे तीन चन्द्रिका को जोड़ धरावे।वेणु वेत्र हीरा के,एक सोना को।पट उत्सव को,गोटी सोना की ।आरसी पीले खंड की।

अन्य सब नित्य क्रम।

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | Shrinathji Nitya darshan Facebook page

राग सारंग

बलिराजा कौ समर्पन सांचौ ॥
बहुत कह्यौ गुरु शुक्र देवता मनदृढ आप नहिं काँचौ ॥१॥
यज्ञ करत है जाकै कारन सो प्रभु आपुहि जाँच्यौ |
परमानंद प्रभु प्रसन्न भये हरि जो जनकों जानत हैं साँच्यौ ॥२॥

अहो बलि द्वारे ठाडे वामन ।
चार्यो वेद पढत मुखपाठी अति सुमंद स्वर गावन ।।१।।
बानी सुनी बलि बुझन आये अहो देव कह्यो आवन ।
तीन पेंड वसुधा हम मागे परनकुटि एक छावन ।।२।।
अहो अहो विप्र कहा तुम माग्यो अनेक रत्न देहु गामन ।
परमानंद प्रभु चरन बढायो लाग्यो पीठन पावन ।।३।।

राग : धनाश्री

हरिको वामन रूप बनायौ ॥
नंदराय यह रूप बनायौ नंदराय यह
मानी जयंति उबटि सुगंध न्हवायौ ॥१॥
शिर किरीट पीतांबर काछनी आभूषन बहु भाँति ॥
जन्म समै सुनि सुनि गृह गृहतें आई जुरि जुरि पांति ॥
कहत सबै सिंगार सलोंनों नितप्रति दूनौ नेह ॥
द्वारिकेश प्रभु याचक हैं के कह्यौं बलि दीनौ तो देह ॥३॥