દિવાળી

દિવાળી પુષ્ટિમાર્ગ સેવા ક્રમ, દીપોત્સવ શ્રીનાથજી દર્શન, દિવાળી કીર્તન, કાન જગાઈ- ગોકર્ણ જાગરણ નો અર્થ, દીપ મલિકા ભાવ, હટરી નો અર્થ અને શ્રી ક્રુષ્ણ લીલા જાણકારી.

તિથી : આસો વદ અમાસ

આજે દિવાળી નો મંગલ દિવસ છે. આમ તો સમગ્ર ભારત વર્ષ માં આ ઉત્સવ ભવ્ય ઉત્સાહ થી મનાવાય છે. પુષ્ટિમાર્ગ ની અંદર અમુક વિશેષ ભાવ થી આ ઉત્સવ ને મનાવાય છે. પુષ્ટિમાર્ગ ના સેવા ક્રમ માં પ્રભુ ની વ્રજ ની લીલા ની ઝાંખી જોવા મળે છે.

આજે પ્રભુને શરદ પૂર્ણિમા ની જેમજ પોંઢાવતા સમયે શૃંગાર વડા નથી થતાં. તેમજ સેવામાં પોંઢાવવા ના કીર્તન તથા બીજે દિવસે જગાવવા ના કીર્તન નથી ગવાતા. આજના દિવસે દીપ માલિકા, કાન જગાઈ અને હટરી જેવા મનોરથ થાય છે.

Deep Malika દિવાળી

દીપ માલિકા 

આજે ઠાકોરજી ની સનમુખ વિશેષરૂપે દીપમાળા પ્રગટાવવામાં આવે છે. તે એવી રીતે ધરાઇ  છે કે પ્રભુના શ્રી મુખારવિંદ પર પ્રકાશ પડે નઈ.

દીવાનો ભાવ :

દીવો માટીનો બનેલો છે.  અને માટી એ દીનતા નો ભાવ  છે, દીનતા ભાવ વાળો જીવ પાત્રતા ધરાવે  છે.  વાટ કપાસની બનેલી છે.  જે કોમળ અને કોઈપણ પરિસ્થિતિમાં પ્રભુ ની સેવાને  લાયક બનવા  માટે તત્પર રહે છે.  એવો ભાવ અહી રહેલો છે.

ઘી એ રસિક જનો ની વાણી અને સત્સંગનો ભાવ છે. ઘી થી પ્રગટેલો દીવો દીનતા ભાવ ધરાવતો , સત્સંગથી પોષાયેલો અને પ્રભુની સેવા કરવાની તત્પરતા ધરાવતા જીવ નો ભાવ છે.

दिवाली कान जगाई पुष्टिमार्ग | દિવાળી

કાન જગાઈ 

કાન જગાઈ ના ભાવ વિષે ની સમજૂતી મેળવવા નીચે આપેલ લિન્ક પર ટચ કરીને અથવા ઉપર આપેલ ચિત્રજી પર સ્પર્શ કરીને  અમારા વાર્તા પ્રસંગ ના સેક્શન પર જાઓ.

“ગોકર્ણ જાગરણ” 

हटरी का अर्थ | हटरी पुष्टिमार्ग | દિવાળી

હટડી મનોરથ 

હટડી મનોરથ ના ભાવ ની સમજૂતી માટે નીચે આપેલ લિન્ક પર ટચ કરીને અથવા ઉપર આપેલ ચિત્રજી પર સ્પર્શ કરીને  અમારા વાર્તા પ્રસંગ ના સેક્શન પર જાઓ.

” હટડી ભાવ “

શ્રીનાથજી દર્શન 

दिवाली श्रीनाथजी दर्शन नाथद्वारा દિવાળી

सभी द्वार में हल्दी की मेड बने व बंदरवाल बंधे।।सभी समय जमना जल की झारीजी भरावे।

साज :– गादी, तकिया जडाऊ एवं चरणचौकी पर लाल रंग की मखमल की बिछावट की जाती है |

वस्त्र:-  फूलक साई जरी के चागदार बागा, चोली, कूल्हे व लाल सलीदार जरी की सुथन धरावे।पटका सुनहरी जरी को।पिछवाई जड़ाऊ( तिलकायत श्री दाऊजी महाराज द्वितीय वाली)।ठाड़े वस्त्र अमरसी।तकिया जड़ाऊ व जड़ाऊ झाबा आवे

आभरण:- श्रृंगार भारी(चरणाबिन्द) तक के।तीन जोड़ी श्रृंगार।माणक, हीरा- पन्ना के।श्रीकर्ण में हीरा के कुंडल। श्रीमस्तक पर फूलकशाही श्वेत ज़री की जडाव की कुल्हे के ऊपर सिरपैंच, तथा पांच मोरपंख की चन्द्रिका की जोड़ | एवं बायीं ओर शीशफूल धराये जाते हैं | जड़ाऊ चौखटा। वेणु वेत्र तीनो हीरा के।आरसी जड़ाऊ।चोटीजी माणक की।बघनखा धरावे।

शयन भोग आरोग कर श्री…प्रियाजी कान-जगाई करवे गोवर्धनपूजा चौक पधारें। कान-जगाई पश्चात् रतन चौक में श्री नवनीतप्रियाजी के हटरी के दर्शन होवे ।

Hatdi Shrinathji Darshan

भोग में दूध घर की हांडी व साज।मिठाई के थाल।गोपिवल्लभ में दिवाला,फीका में चालनी( तले हुए सूखे मेवे) सकड़ी में केसर युक्त पेठा, मीठी सेव आदि अरोगे।

श्रीतिलकायत महाराज श्रीगुसांईजी एवं श्रीगिरिधरजी की आड़ी की आरती करें।बाकी घर के पीठाधीश्वर श्रीजी में विराजमान हो तो श्रीतिलकायत महाराज कृपा करि के उनके घर की आरती उनको करवे की आज्ञा दे नहीं तो आप खुद आरती करें। श्रीकाका वल्लभजी की (परचारक महाराज )की आरती वर्तमान परचारक महाराज श्रीविशाल बावा करे।

मंगला – गोकुल गोधन पूजही गिरधर नंदलाल

राजभोग – गुर के गुंजा पुवा

आरती – खेली बहो खेली

कान जगाई –

-आलापचारी

-कान जगावन चलेरी कन्हाई

-दीपदान दे श्याममनोहर

-खिलवात शोभा भारी गाय

हटरी –

-आयी ब्रज बधु मन हरण

-देखो इन दीपन की सुंदराई

-आज दिपत दिव्य दीप मालिका

-आज अमावस दीप मालिका

-और भी हटरी के पद

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | Shrinathji Nitya Darshan Facebook Page 

ધન તેરસ થી દેવ પ્રબોધિની એકાદશી  સુધી ના બધા ઉત્સવ ના પદ – કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.

धन त्रयोदशी से देव प्रबोधिनी एकादशी के पद

આ બુક અમારા પધ્ય સાહિત્ય શેકશન માંથી પણ પ્રાપ્ય છે.