હોમ -વ્રજદ્વાર એ એક પુષ્ટિમાર્ગીય પ્લેટફોર્મ છે. જે દરેક પાસાઓ જેમ કે સાહિત્ય, મીડિયા ઇન્ફોર્મેશન, યાત્રા સ્થળ પર સહેલાઈ થી પહોંચી શકાય એવા ફીચર્સ ધરાવતો પુષ્ટિમાર્ગીય મેપ અને ઘણું બધું બધા વૈષ્ણવો સાથે શેર કરવા માટેના મહાન પ્રયાસો કરવા માટેની એક પહેલ છે. જેથી વૈષ્ણવો આપણા પ્રિય યશોદત્સંગ લાલિત પ્રભુ શ્રી કૃષ્ણ સાથે અદ્ભુત બંધન બનાવી શકે.