ઠકુરાની ત્રીજ

ઠકુરાની ત્રીજ પુષ્ટિમાર્ગ સેવા ક્રમ, ઠકુરાની ત્રીજ શ્રીનાથજી દર્શન , ઉત્સવ માહાત્મ્ય, વાર્તા પ્રસંગ, ઉત્સવ ના કીર્તન,

પુષ્ટિમાર્ગ માં ત્રણ અલૌકિક અને એતિહાસિક મિલન ના પ્રસંગ છે.

  1.   શ્રી મહાપ્રભુજી અને શ્રી દમલાજી
  2.  શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી (ઠકુરાણી ત્રીજ)
  3.  શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી (પ્રથમ મિલન)

ઉત્સવ સાથે જોડાયેલ પ્રસંગ  :

વિ.સં. ૧૫૪૯ માં શ્રી મહાપ્રભુજી માત્ર ૧૪ વર્ષ ની વયે જીવો ના ઉધ્ધાર હેતુ ભારત પરિક્રમા કરવા પધાર્યા.  ત્યારે વ્રજભૂમિ માં ગોકુળ માં પધાર્યા. આપની સાથે આપના શિષ્યો શ્રી દમલાજી અને કૃષ્ણદાસ મેઘન પણ ગોકુળ આવ્યા હતા.

શ્રી મહાપ્રભુજી વિચારે છે કે પુરાણો માં જે ગોકુળ,ગોવિંદ ઘાટ, અને ઠાકુરાની ઘાટ નું વર્ણન કરવામાં આવ્યું છે એવા કોઈ પુરાવા કે અવશેષ દેખાતા નથી. ત્યારે શ્રી યમુનાજી ના જળ માંથી દૂર એક સ્વરૂપ ના દર્શન થયા.

એક અલૌકિક સ્વરૂપ  ધીરે ધીરે શ્રી ચરણો ના પાયલ ની જનકાર ના મધુર ધ્વનિ સાથે નજીક પધારે છે. મુકુટ કાચની ના શૃંગાર ધારણ કર્યા છે. શ્રી મુખ પર દિવ્ય અલૌકિક તેજ છે. શ્રી મહાપ્રભુજી નજરચૂક થયા વગર દર્શન કરી રહ્યા છે.

song credits @PushtiJanKirtan youtube Channel

હાથ જોડી ને નમન કરે છે અને આપશ્રી ના મુખ માંથી “નમામિ યમુના મહમ..” સ્વર પ્રકટ થાય છે.  અને સાક્ષાત શ્રી યમુનાજી શ્રીમહાપ્રભુજી ને દર્શન આપે છે. જેમ જેમ શ્રી યમુનાજી નજીક પધારે છે તેમ તેમ શ્રી વલ્લભ આપની સ્તુતિ.. આપના ગુણગાન પૃથ્વી છંદ માં ગાય છે.

અને આ રીતે શ્રી મહાપ્રભુજી દ્વારા ષોડસ ગ્રંથ ના સર્વ પ્રથમ ગ્રંથ  “શ્રી યમુનાષ્ટક” ની રચના થાય છે. શ્રી મહાપ્રભુજી યમુનાજી ના સ્વરૂપ નું વર્ણન 8 શ્ર્લોક માં કરે છે. જેથી આ ગ્રંથ અષ્ટક- યમુનાષ્ટક જણાયો, અને નવમા શ્ર્લોક માં ફળ નું જ્ઞાન આપે છે.

શ્રી યમુનાજી મહાપ્રભુજી ને ઠકુરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ ની માહિતી આપે છે. આ અલૌકિક પ્રસંગ ઠકુરાણી ઘાટ પર થાય છે. જયા આજે પણ શ્રી મહાપ્રભુજી ના બેઠકજી બિરાજમાન છે. આમ “ઠકરાંની ત્રીજ” ના દિવસે શ્રી યમુનાષ્ટક ની રચના થઈ.

ઠકુરાની ઘાટ દર્શન

શ્રી યમુનાષ્ટક ગ્રંથ અન્ય ગ્રંથો અને નિત્ય નિયમ ના પાઠ સાથે  અમારી વેબસાઇટ માં અવેલેબલ છે.  જે આપ અમારા અધ્યયન સેકશન ના નિત્ય નિયમ સેકશન માં જઇ નિહાળી શકશો. જેની લિન્ક આ મુજબ  છે :

“નિત્ય નિયમ”

શ્રીનાથજી દર્શન

ठकुरानी तीज श्रीनाथजी दर्शन नाथद्वारा

सभी द्वार में हल्दी से डेली मंढे,बंदरवाल बंधे। जमना जल की झारीजी ।चारो समय थाली की आरती उतरे।गेंद चौगान,दिवला सोना के।मंगला के दर्शन पीछे प्रभु के अभ्यंग होवे।

साज – श्रीजी में आज लाल रंग की चौफूली चूंदड़ी की रुपहली ज़री की तुईलैस की किनारी के हांशिया से सुसज्जित पिछवाई धरायी जाती है | गादी, तकिया एवं चरणचौकी पर सफ़ेद बिछावट की जाती है | तथा स्वर्ण की रत्नजड़ित चरणचौकी के ऊपर हरी मखमल मढ़ी हुई होती है |

वस्त्र:- पिछोड़ा व छज्जेदार पाग लाल चोफुली चुंदड़ी के।चुंदड़ी के वस्त्र आज से ही आरम्भ होवे।ठाड़े वस्त्र पिले।पिछवाई चितराम की।

आभरण:-सब उत्सव के,हीरा के।बनमाला को श्रृंगार।हीरा, पन्ना,मानक मोती के हार,माला,दुलड़ा धरावे।कस्तूरी,कली आदी सब माला आवे।कर्ण फूल चार हीरा के।श्रीमस्तक पे एक मोर चन्द्रिका।वेणु वेत्र तीनो हीरा के।पट उत्सव को,गोटी जड़ाऊ।आरसी चार झाड़ की।

विशेष में गोपी वल्लभ में चिरोंजी के बड़े नग। सकड़ी में केसरी पेठा,मीठी सेव आदी अरोगे।

सायं कलकती कांच के हिंडोलाना में झूले।

मंगला : भींजत कब देखो इन नेना

राजभोग- सारी मेरी भींजत है जु, 

हिंडौरा- सावन तीज सुहाग, नयी ऋतु सावन तीज सुहाई, सावन नीज किशोरी झुलत, सावन तीज हिंडोरे झूलत 

शयन-  प्यारे पिय के संग आज झूली

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | 

राग सोरठ मल्हार

देख सखी तीज महातम आयो ||
श्यामाश्याम परस्पर झूलत निरख परम सुख पायो ॥१ ॥
दिशदिश घोरघोर घन गरजत मंदमंद वरखायो ।।
दादुर मोर पपैया बोलत कोयल शब्द सुनायो ।।२ ।।
ताल मृदंग किन्नरी दुंदुभी प्रेम निसान बजायो ।।
सूरदास प्रभु युगल विराजत अखिल भुवन यशछायो ॥३ ॥

सुर मल्हार

आलीरी सावन तीज सुहाग
देखि बन धन हरित बेली होत है अनुराग || ध्रु. ||
(तहा) लाडिली वृषभान तनया सजे सकल शृंगार | सुभग तन पचरंग चुनरी, केसरी आड़ लिलार ||
मिली खत-दस बरस की सखी बनी एक ही सार | चली बर हिंडोले जुलन, राय के दरबार || 1 ||
कुरंगनेनी चंद बदनी, चलत मद गज चाल | बिहसी मधुरे बोल बोलत, करत बहुबिधी ख्याल ||
गावत सावन गीत प्रमुदित, श्रवण सुनत रसाल | चतुर चपल द्रगंचनिसों, मोह लिए नंदलाल || 2 ||
जुलत नवलकिशोर दोउ, बनी अद्भुत जोरी | देत झोंटा प्रेम रसभरी, सहचरी चउओरी ||
लाल गिरिधर रसभरे अती, केली सिंधु झकोरी | कमललोचन बिहसी चितवत, दास जनकी ओरी || 3 ||

गौड मल्हार

सावन की तीज हिंडोरे झूलें श्यामा प्यारी सुनकें मनमोहन आए हैं झूलन |
सखी भेष किए श्याम आए प्राण प्यारी पास अंग अंग आभूखन बेनी भरी फूलनि ||
नैननि काजर सोहै देखत त्रिभुवन मोहै तापर बेसर के मुक्ता की झूलन |
सूरदास प्रभु नारि रूप किए प्यारी संग झूलत यमुना के कूलन ||