ચૈત્ર નવ વર્ષ – નવ સંવંતસર

ભારતીય ચૈત્ર નવ વર્ષ, હિન્દુ નવ વર્ષ વિક્રમ સંવંત, પુષ્ટિમાર્ગ નવ સંવંતસર શ્રીનાથજી દર્શન, નવ સંવંતસર કીર્તન, મહિમા, શ્રીનાથજી સેવા ક્રમ

તિથી : ચૈત્ર સુદ એકમ

ભારત ભૂમિ અને સનાતન ધર્મની અદ્ભુત વિશેષતાઓમાંથી એક આજનો ઉત્સવ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં મધ્યરાત્રિને શીતલ બર્ફથી ઢકાયેલી પ્રકૃતિમાં તેમનો નવો વર્ષ આરંભ થાય છે. ભારતમાં નવવર્ષનો ઉત્સવ પ્રકૃતિ સ્વયં મનાવી રહી છે.

શીતઋતુ પછી પ્રકૃતિ ખિલાય છે. વૃક્ષો, વનસ્પતિઓ, ફૂલો ખિલી ઉઠે છે. આબોહવા સ્વાસ્થ્ય વર્ધક બને  છે. આ સમયે ભારતમાં સનાતન ધર્મનો નવો વર્ષ આરંભ થાય છે.

કેટલાક રોચક તથ્યો:

  • માન્યતા મેળવે છે કે ચૈત્ર શુક્લપક્ષની પ્રથમ તિથિ (એકમ) સૂર્યોદયના સમયે બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે. આથી નવ સંવત્સર કહેવાય છે.
  • ત્રેતાયુગમાં આજને પ્રભુ શ્રી રામનું રાજ્યાભિષેક થયું હતું.
  • શક્તિ ઉપાસનાનો પર્વ ચૈત્રી નવરાત્રિથી આરંભ થાય છે.
  • આજ ઉજ્જૈનના સમ્રાટ રાજા વિક્રમાદિત્ય દ્વારા વિક્રમસંવતનું સુભારંભ થયું હતું.

પુષ્ટિમાર્ગમાં આજ શ્રી સ્વામિનીજીની સેવા  છે. આથી પ્રભુને આજ છાપાના ખુલેબંદ ના વસ્ત્ર, શ્રીમસ્તક પર છાપાની કુલ્હે, અને મોરપંખની જોડ ધરાવવામાં આવે છે. આજ પ્રભુ સન્મુખ નવ વર્ષનો પંચાંગ વાચવામાં આવે છે. ન્યોછાવર ધરવામાં આવે છે. આજ પ્રભુ રાજભોગથી ફૂલમંડળીમાં બિરાજે છે.

नव संवन्त सर चैत्र नव वर्ष श्रीनाथजी दर्शन फूल मंडली

આજથી પ્રભુની સેવા માં અમુક ફેરફાર થશે.

આજથી પ્રભુ ની સૈયાજી સૈયામન્દીર ના સ્થાને મણીકોઠા માં સજાવવામાં આવે છે. અને આ કારણથી આજથી પ્રભુ ના શયન દર્શન નહીં થાય.

આજથી પ્રભુ ને જરીના વસ્ત્ર નહીં ધરવાય. મલમલ છાપા ના વસ્ત્ર આજથી પ્રભુ ને ધરાવવાના પ્રારંભ થશે. કાલ સુધી શ્રીજી ને મંગલા માં મંગલા માં દત્તુ અને પીઠિકા પર દગ્ગલ ધરાવવા માં આવતી હતી.  આજથી પ્રભુના શ્રીઅંગ પર ઉપરણા ધરાવવા માં આવશે. દગ્ગલ પૂર્ણ સ્વરૂપે વિદાય થશે.

શ્રીનાથજી દર્શન – નવ સંવંતસર 

नव संवन्त सर चैत्र नव वर्ष श्रीनाथजी दर्शन

सभी द्वार में डेली मंढे, बंदरवाल बंधे। थाली की आरती। जमना जल की झरीजी भरावे। गेंद चौगान, दिवाला सोना के। अभ्यंग। भाँतवार बंटा चढ़े। पण्ड्याजी टीपना बांचे। राजभोग में गुलाब की दोहरा मंडली आवे। आज से जरी के वस्त्र नहीं आवे। मंगला में आज से उपरना धरावे। राजभोग में छः बीड़ा की सिकोरी आवे।

वस्त्र:- खुले बन्ध, कूल्हे लाल छापा के, सुनहरी किनारी के। सुथन पीले छापा की। ठाड़े वस्त्र मेघ स्याम दरियाई के। पिछवाई लाल छापा की हरे हाशिया की।

आभरण:- सब उत्सव के। हीरा की प्रधानता। बनमाला को श्रृंगार। श्रीकर्ण में हीरा के कुंडल। कली, कस्तूरी आदी सब धरावे। कूल्हे पे टिका, त्रवल दोहरा । श्रीमस्तक पे पाँच मोर चन्द्रिका को जोड़। चोटी हीरा की। वेणु वेत्र हीरा के। पट उत्सव को, गोटी सोना की। आरसी राजभोग में सोना के डाँड़ी की, श्रृंगार में चार झाड़ की।

चैत्री गुलाब से निर्मित मंडली (बंगला) में श्रीजी विराजित होते हैं | इस मंडली में गेंद, चौगान दोहरे धराये जाते हैं | मनोरथ के रूप में विविध सामग्रियां प्रभु को अरोगायी जाती हैं |

राजभोग से संध्या-आरती तक प्रभु मंडली में विराजते हैं एवं आरती दर्शन के पश्चात मंडली बड़ीकर (हटा) दी जाती है |

Nav Samvantsar Shrinathji Rajbhog darshan , Nav Samvantsar ke pad, Nav Samvantsar pushtimarg kirtan, Chaitra nav varsh shreenathji rajbhog darshan ful mandali darshan , Fulower mandap shrinathji darshan, FLower mandap shri krishna darshan

मंगला – जान्यो जान्यो री सथान कान 

राजभोग – आज की बानक बल-बल

आरती –  आई है हमारे कोऊ संग पूजो चलो क़दम 

शयन – ऐ मोपे आज की बानक लाल कहीं

पोढवे – राय गिरधरन समग राधिका रानी

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | 

चैत्र मास संवत्सर परवा, वरस प्रवेश भयो है आज l
कुंज महल बैठे पिय प्यारी, लालन पहेरे नौतन साज ll 1 ll
आपुही कुसुम हार गुही लीने, क्रीड़ा करत लाल मन भावत l
बीरी देत दास ‘परमानंद’, हरखि निरखि जश गावत ll 2 ll

राग सारंग 

चैत्रमास संवत्सर परिवा नयो परव मान्यो हे आज ।।
नूतन लाड लडावत सब विधि श्रीवल्लभ श्रीविठ्ठल महाराज ॥ १ ॥
नये बसन मनिगन आभूषण धरत असन नये रुचि उपजाय ।
अचमन करि मुख पोंछ बसनतें बीरीदेत सुगंध मिलाय ॥२ ॥
विविध फूलमंडली मनोहर आंगन मोतिन चोक पुराय ॥
आरती करत जु मात जसोदा न्योछावर करि अति सचुपाय ॥ ३ ॥
नवदल निम्ब मधुर मिश्री ले देत सबनकों मन हरखाय ।।
ब्रह्मदासकों माला बीडा देत प्रभु अति निकट बुलाय ॥४ ॥