શ્રી વલ્લભાખ્યાન :
પોતાના ભજનો પ્રભુ ને બોલાવનર શ્રી નરસિંહ મહેતા ને ભાન થયું કે એમને પ્રભુ ને બહુજ કષ્ટ આપ્યું છે એટલે એમને પ્રણ લીધો કે નવા જનમ માં એ મૌન વ્રત ધારણ કરશે. નવા જનમ માં રાજનગર માં ગોપાલદાસ તરીકે એમનો જનમ થયો અને જનમ થી જ મૂક થયા. ત્યારે શ્રી ગૂસાઈજી રાજનગર માં આપના વૈષ્ણવ ભાઈલા કોઠારી ને ત્યાં પધાર્યા અને ગોપાલદાસ પર કૃપા કરવા આપશ્રી નું ચર્વિત તાંબુલ ગોપાલદાસના મુખ માં પધરાવ્યું અને આપશ્રી કૃપાથી મૂક ગોપાલદાસ ને વાણી ની સ્ફુરણા થઈ અને ગોપાલદાસ દ્વારા શ્રી વલ્લભાખ્યાન નું ગાન થયું.
Shri Vallabhakhyan