સિદ્ધાન્તમુક્તાવલી – ષોડશ ગ્રંથ

શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી દ્વારા રચિત ષોડશ ગ્રંથ પૈકી એક ગ્રંથ સિદ્ધાન્તમુક્તાવલી ગ્રંથ. 

સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ સાથે જોડાયેલ પ્રસંગ  :

અચ્યુતદાસ આન્યોરમાં રહેતા ક્યારેક પરસોલી, ક્યારેક શ્રીકુંડ ક્યારેક શ્રીગોવર્ધન એ પ્રકારે રહેતા. પછી આચાર્યજી જયારે ગોવર્ધનની તરહટીમાં પધાયિ ત્યારે આન્યૌરમાં સદૂપાડેને તેના ધર સહિત સેવક કર્યા અને શ્રીનાથજીને ગિરિરાજજી ની અંદરથી બહાર પધરાવ્યા.

ત્યારે અચ્યુતદાસ ને  દેવી જીવ જાણી નામ-નિવેદન કરાવી કહ્યું, તમે શ્રીનાથજીની સેવા કરો. ત્યારે અચ્યુતદાસે શ્રીઆચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ ! મારા ઉપર એવી કૃપા કરો કે એકાન્તમાં રહુ અને માનસી સેવામાં મન લાગે.

ત્યારે શ્રીઆચાર્યજીએ પોતાનું ચરણામૃત આપ્યું. તેને અચ્યુતદાસે પાન કરી હાથ અને નેત્રોથી લગાડી, મસ્તક ઉપર લગાડી, હૃદયથી લગાડ્યું એટલે અચ્યુતદાસનાં નેત્ર અલૌકિક થઈ ગયાં, લીલાનાં દર્શન કરવા લાગ્યા.

ભાવપ્રકાશ : જેમ મર્યાદા માર્ગમાં મહાદેવજી ગંગાજીને મસ્તક ઉપર ધરી ભક્તરાજ થયા, તેમ અચ્યુતદાસ શ્રીઆચાર્યજીનું ચરણોદક માથે ધરીને તેની છાયામાં સદા રહ્યા.  હૃદયે લગાડ્યું એટલે બધી લીલા માર્ગનો સિદ્ધાંત હ્રદયારૂઢ થયો.  પછી શ્રીઆચાર્યજીએ ‘સિદ્ધાંત મુક્તવલી‘ ગ્રંથ કરીને ભણાવ્યો. તેથી માનસી સેવામાં મગ્ન થઈ ગયા.

|| સિદ્ધાન્તમુક્તાવલી ||

નત્વા હરિં  પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાન્ત-વિનિશ્ચયમ્ !!

કૃષ્ણસેવા સદા કાર્યા માનસી સા પરા મતા ।।૧।। 

ચેતસ તત્પ્રવણં  સેવા તત્સિદ્ધયૈ તનુવિત્તજા ।। 

તતઃ સંસાર-દુ:ખસ્ય નિવૃત્તિર બ્રહ્મ-બોધનમ્ ।।2।। 

પરં બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનન્દકં બૃહત ।।

 દ્વિરૂપંતદ્ધિ” સર્વસ્યાદ  એકં તસ્માદ  વિલક્ષણમ ।।3।।

અપરં  તત્ર પૂર્વસ્મિન  વાદિનો બહુધા જગુ: ।। 

માયિકં  સગુર્ણ કાર્ય સ્વતન્ત્ર ચેતિ નૈકધા ||4|| 

તદેવૈતત્ પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્ મતમ્ ।।

દ્વિરૂપ ચાપિ ગંગાવજ લેવું સા જલરૂપિણી ||૫|| 

માહાત્મ્ય-સંયુતા નૃણાં સેવતાં ભુક્તિ-મુક્તિ-દા || 

મર્યાદામાર્ગ-વિધિના તથા “બ્રહ્માપિ બુધ્ધતામ્ || 6 || 

તત્રેવ દેવતા-મૂર્તિ: ભકત્યા યા  દશ્યતે ક્વચિત્ ||

ગંગાયાં ચ વિશેષણ પ્રવાહાભેદ-બુદ્ધયે ।।૭।। 

પ્રત્યક્ષા સા ન સર્વેષાં પ્રાકામં સ્યાત તયા જલે ||  

વિહિતાત્ ચ ફલાત્ તદ્ધિ પ્રતીત્યાપિ વિશિષ્યતે ।।૮।। 

યથા જલ તથા સર્વે યથા શક્તા તથા બૃહત ।। 

યથા દેવી તથા કૃષ્ણા’ …।।

………………….તત્રાપ્યેતદ્દ    ઇહોચ્યતે  ।।૯।।

જગત્તુ ત્રિવિધ પ્રોકૂત બહ્મ-વિષ્ણુ-શિવાસ તત: ।। 

દેવતા રૂપવત-પ્રોતા બ્રહ્મણીત્યું હરિર્ મત ||૧૦|| 

કામચારસ્તુ લોકેડસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા ।। 

પરમાનન્દરૂપે તુ કૃષ્ણે સ્વાત્મનિ નિશ્ચય:||૧૧||

અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ્  ।।

આત્મનિ બ્રહ્મરૂપે તુ છિદ્રા વ્યોમ્નીવ ચેતનાઃ ।।૧૨।।

ઉપાધિ-નાશે વિજ્ઞાને” બ્રહ્માત્મત્વાવબોધને || 

ગંગા-તીર-સ્થિતો યદ્ધત દેવતાં તંત્ર પશ્યતિ ।।૧૩।।

તથા કૃષ્ણં પરં બ્રહ્મ સ્વસ્મિન્ જ્ઞાની’ પ્રપશ્યતિ ।।

સંસારી ” ” વસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા ।।૧૪||

અપેક્ષિત-જલાદીનામ્ અભાવાત્ તત્ર દુઃખભાક્ ।।

તસ્માત્ શ્રીકૃષ્ણમાર્ગસ્થો વિમુક્તઃ સર્વલોકતઃ ||૧૫ ||

આત્માનન્દ-સમુદ્રસ્થ કૃષ્ણમેવ વિચિન્તયેત્ ॥

લોકાર્થી” ચેદ્ ભજેત કૃષ્ણ ક્લિષ્ટો ભવતિ સર્વથા ।।૧૬।।

ક્લિષ્ટોડપિ ચેદ્ ભજેત્ કૃષ્ણં લોકો નશ્યતિ સર્વથા ।।

જ્ઞાનાભાવે પુષ્ટિમાર્ગી તિષ્ટેત  પૂજોત્સવાદિષુ  ||૧૭॥ 

મર્યાદાસ્થસ્તુ ગંગાયાં શ્રીભાગવત-તત્પર: || 

અનુગ્રહ: પુષ્ટિમાર્ગે નિયામક ઇતિ સ્થિતિ: ||૧૮||

ઉભયોસ્તુ ક્રમેર્ણવ પૂર્વોકર્તવ ફલિષ્યતિ   ||

જ્ઞાનાધિકો ભક્તિમાર્ગ: એવં તસ્માત્ નિરૂપિત: ||૧૯||

ભકૃત્યભાવે તુ તીરસ્થો યથા દુષ્ટ: સ્વકર્મભિ:||

અન્યથાભાવમ્ આપન્નઃ તસ્માત સ્થાનાચ્ચ નશ્યતિ ||20|| 

એવં સ્વ-શાસ્ત્ર-સર્વસ્વ મયા ગુપ્ત નિરૂપિતમ્ ।। 

એતદ્ બુદ્ધ્વા વિમુચ્યેત પુરુષઃ સર્વ-સંશયાત્ ।।૨૧। ।। 

|| ઇતિ શ્રીવલ્લભાચાર્યવિરચિતા સિદ્ધાન્તમુક્તાવલી સમ્પૂર્ણા ||

Like Like