અન્તઃકરણપ્રબોધઃ – ષોડશ ગ્રંથ
શ્રી વલ્લભાચાર્યજી દ્વારા રચિત ષોડશ ગ્રંથ માંથી એક ગ્રંથ અન્તઃકરણપ્રબોધઃ ગ્રંથ.
જ્યારે શ્રી મહાપ્રભુજી ને શ્રીનાથજી ની ત્રીજી વખત ભૂતલ ત્યાગ કરીને નિત્ય લીલા માં પધારવાની આજ્ઞા થઈ. ત્યારે શ્રી મહાપ્રભુજી એ આપના અંતઃકરણ ને સમજાવવા, બોધ આપવા, સ્વયં ને સંબોધન કરીને આપણને સહુને જ્ઞાન આપ્યું છે.
|| અન્તઃકરણપ્રબોધઃ ||
અન્તઃકરણ! મદ્વાયં સાવધાનતયા શુણુ ||
કૃષ્ણાત્ પરં નાસ્તિ દેવં વસ્તુતો દોષવર્જિતમ્ ।।૧।।
ચાંડાલી ચેદ્દ રાજપત્ની જાતા રાજ્ઞા ચ માનિતા ।।
કદાચિદ્ અપમાનેપિ મૂલત: કા ક્ષતિર્ ભવેત્ ॥૨॥
સમર્પણાદ્ અહં પૂર્વમ ઉત્તમઃ કિં સદા સ્થિતઃ ।।
કા મમાધમતા ભાવ્યા પશ્ચાત્તાપો યતો ભવેત્ ||૩||
સત્યસંકલ્પતો વિષ્ણુ: નાન્યથા તુ કરિષ્યતિ ।।
આજ્ઞૈવ કાર્યા સતતં સ્વામિદ્રોહો-ડન્યથા ભવેત્ ।।૪॥
સેવકસ્ય તુ ધર્મો-ડયું સ્વામી સ્વસ્ય કરિષ્યતિ ।।
આજ્ઞા પૂર્વ તુ યા જાતા ગંગા-સાગર-સંગમે ।।૫।।
યાપિ પશ્ચાત્ મધુવને ન કૃતં તદ્ દ્વયં મયા ।।
દેહ-દેશ-પરિત્યાગ: તૃતીયો લોકગોચર: ||૬||
પશ્ચાત્તાપ: કથં તત્ર સેવકોડહં ન ચાન્યથા ।।
લૌકિક-પ્રભુવત્ કૃષ્ણો ન દ્રષ્ટવ્ય: કદાચન ||૭||
સર્વ સમર્પિત ભક્ત્યા કૃતાર્થો-ડસિ’ સુખી ભવ।।
પ્રૌઢાપિ દુહિતા યદ્વત સ્નેહાત્ ન પ્રેષ્યતે વરે ।।૮।।
તથા દેહે ન કર્તવ્યે વરસ તુષ્યતિ નાન્યથા ।।
લોકવત્ ચેત્ સ્થિતિર્ મે સ્થાત્ કિંસ્યાદ્યુતિ વિચારય ।।૯।।
અશકયે હરિરેવાસ્તિ મોહ મા ગા: કથંચન !!
ઇતિ શ્રીકૃષ્ણ-દાસસ્ય વલ્લભસ્ય હિતું વચ: ||૧૦||
ચિત્તં પ્રતિ યદાકણ્ર્ય ભક્તો નિશ્ચિન્તતાં વ્રજેત્ ।।
ઇતિ શ્રીવલ્લભાચાર્યવિરચિતો અન્તઃકરણપ્રબોધઃ સમ્પૂર્ણઃ ।।