અધ્યયન :
અધ્યયન માં ગધ્ય સાહિત્ય (પુષ્ટિમાર્ગ ના સાહિત્ય) , પધ્ય સાહિત્ય (હવેલી કીર્તન સાહિત્ય, ધોળ વગેરે) , અને નિત્ય નિયમ ના પાઠ માંથી નક્કી કરીને અધ્યયન કરી સકસો. સાથે સાથે પુષ્ટિમાર્ગ ના વર્ષ દરમિયાન આવતા ઉત્સવો ની બધી માહિતી, ભાવ, લીલા, વાર્તા પ્રસંગ, કીર્તન, સેવા ક્રમ ની જાણકારી મેળવી શકશો.