જયતિ તેડધિકં જન્મના વ્રજ:
શ્રયત ઇન્દિરા શશ્વદત્ર હિં
દયિત દૃશ્યતાં દિક્ષુ તાવકા
સ્ત્વયિ ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે ||૧ ||
શરદુદાશયે સાધુજાતસત્સ-
રસિજોદર શ્રીમુષા દૃશા |
સુરતનાથ તેડશુક્લદાસિકા
વરદ નિધ્નતો નેહ કિં વધ: ||૨||
વિષજલાપ્યયાદ્વ્યાલરા-
દ્વર્ષમારુતાદ્વૈધુતાનલાત્ ।
વૃષમયાત્મજાદ્વિશ્વતોભયા
દૃષભ તે વયં રક્ષિતા મુહુ ॥ 3 ॥
ન ખલુ ગોપિકાનન્દનો ભવા-
નખિલદેહિનામન્તરાત્મદૃક |
વિખનસાર્થિતો વિશ્વગુપ્તયે
સખ ઉદેયિવાન્સાત્વતાં કુલે ||૪||
વિરચિતાભયં વૃષ્ણિધુર્ય તે
ચરણમિયુષાં સંસૃતેર્ભયાત્ |
કરસરોરુહં કાન્ત કામદં
શિરસિ ઘેહિ નઃ શ્રીકરગ્રહમ્ ||૫||
વ્રજજનાર્તિહન્વીર યોષિતાં
નિજજનસ્મયધ્વંસનસ્મિત |
ભજ સખે ભવત્કિંકરી: સ્મ નો
જલરૂહાનનં ચારુ દર્શય ||૬||
પ્રણતદેહિનાં પાપકર્શનં
તૃણચરાનુગં શ્રીનિકેતનમ્ |
ફણિફણાર્પિતં તે પદાંબુજં
કૃણુ કુચેષુ નઃ કૃન્ધિ હ્યચ્છયમ્ ||૭||
મધુરયા ગિરા વલ્ગુવાકયયા
બુધમનોજ્ઞયા પુષ્કરેક્ષણા |
વિધિકરીરિમા વીર મુહ્યતી-
રધરસીધુનાડડપ્યાયસ્વ નઃ ||૮||
તવ કથામૃતં તપ્તજીવનં
કવિભિરીડિતં કલ્મષાપહમ્ |
શ્રવણમંગલં શ્રીમદાતતં
ભુવિ ગુણન્તિ તે ભૂરિદા જનાઃ ॥૯॥
પ્રહસિતં પ્રિય પ્રેમવીક્ષણં
વિહરણં ચ તે ધ્યાનમંગલમ્ |
રહસિ સંવિદો યા હ્ય્ દિસ્પૃશઃ
કુહક નો મનઃ ક્ષોભયન્તિ હિ ||૧૦||
ચલસિ યદ્વ્રજાચ્ચારયન્પશૂન્
નલિનસુન્દરં નાથ તે પદમ્ ।
શિલતૃણાંડકુરૈ: સીદતીતિ નઃ
કલિલતાં મનઃ કાન્ત ગચ્છતિ ॥ ૧૧ ॥
દિનપરિક્ષયે નીલકુન્તલૈ-
ર્વનરુહાનનં બિભ્રદાવૃત્તમ્ |
ધનરજસ્વલં દર્શયન્મુહુ-
ર્મનસિ નઃ સ્મરં વીર યચ્છસિ ॥ ૧૨ ॥
પ્રણતકામદં પદ્મજાર્ચિતં
ધરણીમણ્ડનં ધ્યેયમાપદિ |
ચરણપંડ્કજં શંતમં ચ તે
રમણ નઃ સ્તનેષ્વર્પ યાધિહન્ ||૧૩||
સુરતવર્ધનં શોકનાશનં
સ્વરિતવેણુના સુષ્ઠુ ચુમ્બિતમ્ |
ઈતરરાગવિસ્મારણં નૃણાં
વિતર વીર નસ્તેડધરામૃતમ્ ||૧૪||
અટતિ યભ્દ્વાનહ્નિ કાનનં
ત્રુટિંર્યુગાયતે ત્વામપશ્યતામ્ |
કુટિલકુન્તલં શ્રીમુખં ચ તે
જડ ઉદીક્ષતાં પક્ષ્મકૃદૃશામ્ ||૧૫||
પતિસુતાન્વયભ્રાતૃબાન્ધવા-
નતિવિલડ્ધ્ય તેડન્ત્યચ્યુસુતાગતા: ।
ગતિવિદસ્તવોગ્દીતમોહિતા:
કિતવ યોષિતઃ કસ્ત્યજેન્નીશી ||૧૬||
રહસિ સંવિદં ય્હચ્છયોદયં
પ્રહસિતાનનં પ્રેમવીક્ષણમ્ ।
બૃહદુર: શ્રિયો વીક્ષ્ય ધામ તે
મુહુરતિસ્પૃહા મુહ્યતે મનઃ ॥ ૧૭ ॥
વ્રજવનૌકસાં વ્યક્તિરગ્ડ તે
વૃજિનહન્ત્ર્યલં વિશ્વમંગ્ડલમ્ |
ત્યજ મનાક્ ચ નસ્ત્વત્સ્પૃહાત્મનાં
સ્વજનહ્યદ્રુજાં યન્નિષુદનમ્ ||૧૮||
યતે સુજાતચરણામ્બુરૂહં સ્તનેષ
ભીતા: શનૈ: પ્રિય દધિમહી કર્કશેષુ |
તેનાટવીમટસિ તદ્વ્યથતે ન કિંસ્વિત્કુ
ર્પાદિભીભ્રમતિ ધીર્ભવદાયુષાં ન: ||૧૯||
ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં |
દશમસકન્ધે પુર્વાર્ધે રાસક્રીડાયાં ગોપીગીતં નામૈકત્રીંશોડધ્યાય: ||
વાર્તા પ્રસંગ
રાસ દરમિયાન ગોપીઓ ને સૌભાગ્ય મદ આવ્યું કે આખું વિશ્વ જેમના સંકેતો પર નાચે છે, તેઓ મારા સંકેતો પર નાચે છે. પ્રભુને ભક્તનું અભિમાન ગમતું નથી. આ કારણે પ્રભુ અદૃશ્ય થઈ ગયા. આ કારણથી રાસ અધૂરો રહી ગયો જેથી લઘુરાસ તરીકે ઓળખવામાં આવે છે. જેવી ગોપીઓને જાણ થઈ કે પ્રભુ અદૃશ્ય થઈ ગયા. પછી તેનું સૌભાગ્ય મદ નું ભંગ થયું, અને ભગવાનથી વિયોગ ગોપીયોને પરેશાન કરવા લાગ્યો. વ્યથિત થઈને તેઓ આખા બ્રિજમાં પ્રભુ ને ગોતે છે. એક પણ સ્થાને પ્રભુ ના મળતા ગોપીયો રુદન કરે છે અને વિરહી દશા સિદ્ધ થવાથી ગોપીગીત નું ગાન કરે છે. ગોપીગીત ના ગાન થી પ્રભુ પ્રસન્ન થઈ શ્રી યમુનાજી સાથે વિઠ્ઠલનાથ સ્વરૂપે પ્રકટ થાય છે અને શ્રી હસ્ત ગોપીયો સામે રાખી ને કહે છે મને બહાર શા માટે શોધો છો ? હું તમારી ભીતર જ છું.

