બાલબોધ: – ષોડસગ્રંથ
શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી દ્વારા રચિત ષોડસ ગ્રંથ માંથી દ્વિતીય ગ્રંથ બાલબોધ: ગ્રંથ.
|| બાલબોધ: ||
નત્વા હરિ સદાનન્દ સર્વ-સિદ્ધાન્ત-સંગ્રહમ્ ॥
બાલ-પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ્ ||૧||
‘ધર્માર્થ-કામ-મોક્ષા’ખ્યા: ચત્વારો-ડર્થા મનીષિણામા ।।
જીવેશ્વર-વિચારેણ દ્વિધા તે હિ વિચારિતા: || ૨ ||
અલૌકિકાસ્તુ વેદોક્તા: સાધ્ય-સાધન-સંયુતા: ||
લૌકિકા ઋષિભિઃ પ્રોકતા: તથૈવેશ્વર-શિક્ષયા ||3||
લૌકિકાંસ્તુ પ્રવક્ષ્યામિ વેદાદ્ આદ્યા યતઃ સ્થિતા ।।
ધર્મશાસ્ત્રાણિ નીતિશ્ય કામશાસ્ત્રાણિ ચ ક્રમાત્ ।।૪।।
ત્રિવર્ગ-સાધકાનીતિ ન તન્નિર્ણય ઉચ્યતે ||
મોક્ષે ચત્વારિ શાસ્ત્રાણિ લૌકિકે પરત: સ્વતઃ ||૫||
દ્વિધા દ્વે -દ્વે સ્વતસ્ તત્ર સાંખ્યે ત્યાગૌ પ્રકીર્તિતો ।।
ત્યાગાત્યાગ-વિભાગેન સાંખ્યે ત્યાગ: પ્રકીર્તિત: ।।૬।।
અહન્તા-મમતા-નાશે સર્વથા નિરહંકૃતૌ ||
સ્વરૂપસ્થો યદા જીવઃ કૃતાર્થઃ સ નિગદ્યતે ।।૭।।
તદર્થ પ્રક્રિયા કાચિત પુરાણેડપિ નિરૂપિતા ||
ઋષિભિર બહધા પ્રોક્તા ફલમ એકમ્ અબાહ્યત:।।૮||
અત્યાગે યોગમાર્ગો હિ ત્યાગોડપિ મનસૈવ હિં ।।.
યમાદયસ્તુ કર્તવ્યા: સિદ્ધ યોગે કૃતાર્થતા ।।૯।
પરાશ્રયેણ મોક્ષસ્તુ દ્વિધા સોડપિ નિરૂપ્યતે ।।
બ્રહ્મા બ્રાહ્મણતાં યાતઃ તદ્રુપેણ સુસેવ્યતે ।।૧૦।।
તે સર્વાર્થા ન ચાઘેન શાસ્ત્ર કિંચિદ્ ઉદીરિતમ્ ।।
અત: શિવશ્ય વિષ્ણુશ્ય જગતો હિતકારકૌ ।।૧૧।।
વસ્તુન: સ્થિતિ-સંહારો કાર્યો શાસ્ત્ર-પ્રવર્તકો ।।
બ્રહ્મૈવ તાદશં યસ્માત્ સર્વાત્મક્તયોદિતો ।।૧૨||
નિર્દોષ-પૂર્ણ-ગુણતા તત્-તચ્છાસ્ત્રે તયોઃ કૃતા ।।
ભોગ-મોક્ષ-ફલે દાતું શક્તૌ દ્રાવપિ યદ્યપિ ।।૧૩।।
ભોગ : શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય : ।|
લોકેડપિ યત્ પ્રભુરૂ ભુંકૃતે તન્ન યચ્છતિ કર્હિચિત ॥૧૪॥
અતિપ્રિયાય તદપિ દીયતે કવચિ દેવ હિ ।।
નિયતાર્થ-પ્રદાનેન તદીયત્વ તદાશ્રય ||૧૫||
પ્રત્યેક સાધનં ચૈતદ્ દ્વિતીયાર્થે મહાન શ્રમ: ।।
જીવાઃ સ્વભાવતો દુષ્ટા દોષાભાવાય સર્વદા ।।૧૬।।
શ્રવણાદિ તતઃ પ્રેમ્ણા સર્વ કાર્ય હિ સિધ્યતિ ।
મોક્ષસ્તુ સુલભો વિષ્ણો: ભોગશ્ચ શિવતસ્તથા ।।૧૭||
સમર્પણેન આત્મનો હિ તદીયત્વ ભવેદ્ ધ્રુવમ્ ।।
અતદીયતયા ચાપિ કેવલશ ચેત્ સમાશ્રિત: ।।૧૮||
તદાશ્રય -તદીયત્વ “બુદ્ધન્ધે કિંચિત્ સમાચરેત્ ||
સ્વધર્મમ્ અનુતિષ્ઠન વૈ ભારગુણ્યમ્ અન્યથા ।।
ઇત્યેવં કથિતં સર્વ નેતજજ્ઞાને ભ્રમ: પુનઃ ||૧૯||
।। ઇતિ શ્રીવલ્લભાચાીવરચિતો બાળબોધ: સમ્પૂર્ણ: ।।