મેપ અભિપ્રાય:

અમે વ્રજદ્વાર -પુષ્ટિમાર્ગીય મેપ  વિશેના તમારા અનુભવ અને તમારા અભિપ્રાય  વિશે જાણવા માંગીએ છીએ જેથી કરીને અમે મેપને  વૈષ્ણવો માટે વધુ સુલભ બનાવી શકીએ.

તમારો સહકાર નીચે આપેલ ફોર્મ માં તમારો અનુભવ શેર કરીને આપી શકો છો.


    પુષ્ટિમાર્ગ સ્થળની મુલાકાત લેતા પહેલા, શું તમને લાગે છે કે ત્યાંની લીલા અથવા પ્રસંગ વિશે જાણવું મહત્વપૂર્ણ છે?

    પુષ્ટિમાર્ગના તમામ સ્થળોનો મેપ વૈષ્ણવો માટે કેટલો ઉપયોગી સાબિત થઈ શકે?

    તમારા માટે પુષ્ટિ મેપ નો અનુભવ કેવો રહ્યો?

    મેપમાં દર્શાવેલ દરેક જગ્યાના ચિત્રજી(Photos) જોવાનો અનુભવ કેવો રહ્યો?
    (શું તે સ્થળ વિશે સ્પષ્ટ ખ્યાલ આપે છે?)

    મેપમાં દર્શાવેલ બેઠકજીના પ્રસંગ વિશે(વિડીયો દ્વારા) જાણવાનો અનુભવ કેવો રહ્યો?
    (બેસીકજીના દર્શન કરવા જાઓ તો નકશા પરથી વિડિયો દ્વારા સંદર્ભ જાણવાનો શું વિચાર છે?)

    તમારા મતે, મેપમાં દર્શાવેલ હવેલીના દર્શનનો સમય કેટલો મહત્વપૂર્ણ છે?

    મેપ (મેપ ડાઇરેક્શન્સ) પરના સ્થળ પર જવાનો અનુભવ કેવો રહ્યો?

    નવા, આધુનિક માધ્યમ "પુષ્ટિ મેપ" માટે તમારો અભિપ્રાય શબ્દો માં પણ આપી શકો છો.

    મેપ ને ઉત્તમ બનાવવા માટે સજેશન(સૂચન) આપી શકો છો.